ફૂટનોટ
b બાળકના જન્મના પછીના અઠવાડિયાઓમાં ઘણી માતાઓ સમયે સમયે ડિપ્રેશનમાં આવી જાય છે. અમુક માતાઓ વધારે ગંભીર પરિસ્થિતિમાં આવી જાય છે, જેને “પોસ્ટપાર્ટમ ડિપ્રેશન” કહે છે. આવા ડિપ્રેશનને પારખવું અને એને કઈ રીતે હાથ ધરવું એ વિષે વધારે માહિતી જુલાઈ ૨૨, ૨૦૦૨ અને જૂન ૮, ૨૦૦૩ના અવેક!માંથી મળશે. આ મૅગેઝિન યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યા છે. આ માહિતી તમે www.watchtower.org વેબસાઈટ પરથી પણ જોઈ શકો છો.