ફૂટનોટ
a સદીઓ પહેલાં, એટલે કે ઈ.સ. પૂર્વે ૯૯૭માં ઈસ્રાએલી પ્રજા બે રાજ્યોમાં વહેંચાઈ ગઈ. એક દક્ષિણનું રાજ્ય બન્યું, જેમાં બે કુળો હતા. એ રાજ્ય યહુદા તરીકે ઓળખાયું. બીજું રાજ્ય ઉત્તરમાં બન્યું, જેમાં દસ ઈસ્રાએલી કુળો હતા. એ રાજ્ય એફ્રાઈમ તરીકે પણ ઓળખાયું, કેમ કે એ ઈસ્રાએલનું સૌથી મોટું કુળ હતું.