ફૂટનોટ a આ સ્ત્રી યહોવાની પત્ની જેવા સંગઠનને રજૂ કરે છે, જે સ્વર્ગના દૂતોનું બનેલું છે.—યશા. ૫૪:૧; ગલા. ૪:૨૬; પ્રકટી. ૧૨:૧, ૨.