ફૂટનોટ b સર્વ લોકો માટેનું પુસ્તક નામની ચોપડી અને પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૨ જુઓ. આ સાહિત્ય યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે, એની સાબિતી પર ધ્યાન આપવા એ તમને મદદ કરશે.