ફૂટનોટ
a ઈશ્વર છે કે નહિ એ વિષે જો તમને પ્રશ્ન હોય, તો આ સાહિત્ય જુઓ: શું દેવ ખરેખર આપણી કાળજી રાખે છે? તથા વોઝ લાઇફ ક્રિએટેડ? અને સજાગ બનો! ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૬. આ સાહિત્ય યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. આ મૅગેઝિન આપનાર વ્યક્તિને પણ તમે વધુ માહિતી માટે પૂછી શકો.