ફૂટનોટ
a ઈસુના ઉદાહરણોમાં રોજિંદા જીવનની લેવડ-દેવડ અને રીત-રિવાજો જોવા મળે છે. મહેમાનની આગતા સ્વાગતા કરવી એ યહુદીઓ માટે ઘણું મહત્ત્વનું હતું. કુટુંબ રોજ પોતાની જરૂરિયાત પૂરતી રોટલી બનાવતું, એટલે જ્યારે જરૂર પડે ત્યારે બીજા પાસેથી ઉછીનું લેવું સામાન્ય વાત હતી. ઉપરાંત, જો કુટુંબ ગરીબ હોય તો બધા એક જ ઓરડામાં જમીન પર ઊંઘતા હતા.