ફૂટનોટ
a આ અને આવતો લેખ ખાસ કરીને વડીલો માટે લખવામાં આવ્યો છે. પરંતુ, એ માહિતીમાં દરેકને રસ હોવો જોઈએ. શા માટે? એ માહિતી બધા જ ભાઈઓને સમજવા મદદ કરશે કે મંડળમાં વધુ કરવા માટે તેઓને તાલીમની જરૂર છે. મંડળમાં વધારે ભાઈઓ તાલીમ પામેલા હશે તો બધાને ફાયદો થશે.