ફૂટનોટ
a જો કોઈ તરુણ ભાઈ બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે સારા નિર્ણય લઈ શકતો હોય, નમ્ર હોય અને મંડળમાં સેવા આપવા તેનામાં બીજા સારા ગુણો હોય તો વડીલો તેને સેવકાઈ ચાકર બનાવવા ભલામણ કરી શકે. ભલે, પછી તે ૨૦ વર્ષથી ઓછી ઉંમરનો કેમ ન હોય!—૧ તીમો. ૩:૮-૧૦, ૧૨; જુલાઈ ૧, ૧૯૮૯ના અંગ્રેજી ચોકીબુરજમાં પાન ૨૯ જુઓ.