ફૂટનોટ
b સેપ્ટુઆજીંટ શબ્દનો અર્થ “સિત્તેર” થાય છે. એવું લાગે છે કે એના અનુવાદની શરૂઆત ઈસુના જન્મનાં ૩૦૦ વર્ષો પહેલાં કરવામાં આવી હતી અને ૧૫૦ વર્ષોમાં એ અનુવાદ પૂરો થયો. એ અનુવાદ આજે પણ ઘણું મહત્ત્વ ધરાવે છે. કારણ કે, અઘરાં હિબ્રૂ શબ્દો અને કલમો સમજવાં નિષ્ણાતો એની મદદ લે છે.