ફૂટનોટ a મીખાહ ૬:૮ (NW): ‘હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને જણાવ્યું છે. અને યહોવા તારી પાસે બસ આટલું જ ચાહે છે કે, તું ન્યાયથી વર્ત, વફાદારીને પકડી રાખ અને મર્યાદામાં રહીને તારા ઈશ્વરની સાથે ચાલ.’