ફૂટનોટ
a એક ખ્રિસ્તી કદાચ ખોરાક માટે જાનવરોનો શિકાર કરવા અથવા એનાથી બચવા બંદૂક કે રાઇફલ જેવા હથિયાર રાખવાનો નિર્ણય લે. પણ, જ્યારે હથિયાર વપરાશમાં ન હોય, ત્યારે ગોળી કાઢીને કે બંદૂકને છૂટી કરીને, સુરક્ષિત જગ્યા પર રાખવી જોઈએ. બંદૂક રાખવી ગેરકાયદેસર હોય એવા વિસ્તારોમાં અથવા જ્યાં સરકારે બંદૂકની માલિકી વિશે કાયદા કે નિયમો બનાવ્યા હોય ત્યાં, યહોવાના સેવકો સરકારી નિયમોને આધીન રહે છે.—રોમ. ૧૩:૧.