ફૂટનોટ
b આ શાળાને બદલે હવે રાજ્ય પ્રચારકો માટેની શાળા શરૂ કરવામાં આવી છે. બીજા દેશમાં સેવા આપી રહેલા પૂરા સમયના સેવકો એની લાયકાતો પૂરી કરતા હોય તો, આ શાળા માટે અરજી કરી શકે. તેઓ પોતાની માતૃભાષામાં થતી શાળામાં જઈ શકે, ભલે પછી એ તેમના વતનમાં હોય કે બીજા કોઈ દેશમાં.