ફૂટનોટ
b એમ ધારવું વાજબી છે કે આર્માગેદનમાંથી બચી જનારાઓમાં અપંગ લોકો પણ હશે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે “સર્વ પ્રકારની માંદગી” અથવા દરેક પ્રકારની અપંગતા ધરાવતા લોકોને સાજા કર્યા હતા. એનાથી આપણને જાણવા મળે છે કે આર્માગેદનમાંથી બચી જનારાઓને ઈસુ સાજા કરશે. (માથ. ૯:૩૫) જ્યારે કે, જેઓ સજીવન થશે તેઓનું શરીર તંદુરસ્ત હશે.