ફૂટનોટ
c જાતીય રીતે ઉશ્કેરે એવા મેસેજ, ફોટા કે વીડિયો મોકલવાને સેક્સટીંગ કહે છે, જે માટે મોબાઇલનો ઉપયોગ થાય છે. એવા સંજોગોમાં બધી હકીકતો તપાસીને વડીલોએ ન્યાય સમિતિની ગોઠવણ કરવી પડી શકે. કેટલાક કિસ્સાઓમાં કાયદો આવા કામમાં સંડોવાયેલા તરુણને જાતીય ગુનો કરનાર (સેક્સ ઑફેન્ડર) ગણે છે. વધુ માહિતી માટે www.pr2711.com પર જઈને આ લેખ જુઓ: “વોટ શુડ આઈ નો અબાઉટ સેક્સટીંગ?” (BIBLE TEACHINGS > TEENAGERS વિભાગ જુઓ.) અથવા જાન્યુઆરી ૨૦૧૪ સજાગ બનો! પાન ૪-૫ ઉપર આપેલો આ લેખ જુઓ: “તમારા તરુણો સાથે સેક્સટીંગ વિશે કેવી રીતે વાત કરશો?”