ફૂટનોટ
b શબ્દોની સમજ: યહોવાએ આપણને એક આવડત આપી છે જેને બાઇબલ અંતઃકરણ કહે છે. (રોમ. ૨:૧૫; ૯:૧) એની મદદથી આપણે પોતાનાં વિચારો, લાગણીઓ અને કાર્યો તપાસીને ખરું-ખોટું પારખી શકીએ છીએ. બાઇબલમાં આપેલાં યહોવાનાં ધોરણોને આધારે આપણાં વાણી-વર્તન અને વિચારો ખરાં છે કે ખોટાં એ નક્કી કરવું જોઈએ. એમ કરવામાં આવે તો જ એને બાઇબલ પ્રમાણે કેળવાયેલું અંતઃકરણ કહેવાય.