ફૂટનોટ
a આપણામાં જન્મથી જ નમ્રતાનો ગુણ હોતો નથી. આપણે એ ગુણ કેળવવો જોઈએ. શાંતિ જાળવનારા લોકો સાથે નમ્રતાથી કામ કરવું સહેલું હોય છે. પણ ઘમંડી લોકો સાથે નમ્રતાથી કામ કરવું અઘરું હોય છે. આ લેખમાં જોઈશું કે નમ્રતાનો ગુણ કેળવવા કેવા પડકારોનો સામનો કરવો પડે છે.