ફૂટનોટ
d ચિત્રની સમજ: સભામાં ભાઈ-બહેનો માટે લાગણી બતાવવાની તક મળે છે. આપણને જોવા મળે છે: (૧) એક વડીલ પ્રેમથી બાળક અને તેની માતા સાથે વાત કરે છે, (૨) પિતા અને દીકરી એક વૃદ્ધ બહેનને કાર સુધી જવા મદદ કરે છે અને (૩) બહેન સલાહ લેવા બે વડીલોને મળે છે ત્યારે, વડીલો તેની વાત ધ્યાનથી સાંભળે છે.