ફૂટનોટ
a ખુશખબર જણાવતી વખતે આપણે બીજાઓ માટે લાગણી બતાવીએ છીએ ત્યારે, એ કામમાં વધારે ખુશી મળે છે. ઘણી વાર એનું સારું પરિણામ આવે છે. લોકો આપણો સંદેશો ધ્યાનથી સાંભળે છે. આ લેખમાં જોઈશું કે આપણે ઈસુના દાખલામાંથી શું શીખી શકીએ છીએ. ખુશખબર જણાવતી વખતે લોકો માટે કઈ રીતે લાગણી બતાવી શકાય, એની ચાર રીતો પણ જોઈશું.