ફૂટનોટ
a શું તમને લાગે છે કે યહોવાની સેવામાં તમે જેટલું કરવા માંગો છો, એટલું કરી શકતા નથી? શું તમને એવો વિચાર આવે છે કે હવે તમે યહોવાની સેવામાં પહેલાં જેટલું કરી શકતા નથી? કે પછી તમને એવું થાય છે કે યહોવાની ભક્તિમાં હવે કંઈ વધારે કરવાની જરૂર નથી? આ લેખમાં અમુક રીતોની ચર્ચા કરીશું, જેમાંથી શીખીશું કે યહોવા પોતાનો હેતુ પૂરો કરવા આપણને કઈ રીતે ઇચ્છા અને બળ પૂરાં પાડે છે.