ફૂટનોટ
a આપણને યહોવાની ભક્તિ કરવાનું ગમે છે. શું ખરેખર આપણે ફક્ત તેમની જ ભક્તિ કરીએ છીએ? જીવનમાં જે નિર્ણયો લઈએ છીએ, એનાથી એ દેખાય આવે છે. ચાલો આપણે જીવનનાં આ બે પાસાઓની ચર્ચા કરીએ: પૈસા અને મનોરંજન. એ વિશે આપણે કેવા નિર્ણયો લઈએ છીએ એ જોઈએ. એનાથી જોવા મળશે કે યહોવાની ભક્તિ આપણા માટે કેટલી મહત્ત્વની છે.