ફૂટનોટ b ઈસુના જીવનમાં પ્રાર્થના સૌથી મહત્ત્વની હતી. એ વિશે ખુશખબરના બીજા લેખકો કરતાં લુકે વધારે જણાવ્યું છે.—લુક ૩:૨૧; ૫:૧૬; ૬:૧૨; ૯:૧૮, ૨૮, ૨૯; ૧૮:૧; ૨૨:૪૧, ૪૪.