ફૂટનોટ
d ચિત્રની સમજ પાન ૧૦: પહેલું પગલું: એક ભાઈ અને બહેન પ્રાર્થનાઘરમાં આવે છે. સાથી ભાઈ-બહેનો સાથે સભા કરવા તેઓ એવી જગ્યાએ આવે છે, જ્યાં યહોવાની પવિત્ર શક્તિ છે. બીજું પગલું: તેઓ પૂરી તૈયારી કરીને સભામાં જવાબ આપે છે. એ બંને પગલાં લેખમાં આપેલાં બીજાં કામો માટે પણ જરૂરી છે જેમ કે, બાઇબલનો અભ્યાસ કરવો, ખુશખબર ફેલાવવી અને યહોવાને પ્રાર્થના કરવી.