ફૂટનોટ
a જુબિલી કે છુટકારાનું વર્ષ! એ યહોવાની એક ગોઠવણ હતી, જેનાથી ઇઝરાયેલીઓને આઝાદી મળતી. ભલે આપણને નિયમશાસ્ત્ર લાગુ પડતું નથી, પણ જુબિલીનું વર્ષ આપણા માટે મહત્ત્વનું છે. આ લેખમાં જોઈશું કે, કઈ રીતે જુબિલીનું વર્ષ યહોવાએ આપણા માટે કરેલી ગોઠવણની યાદ અપાવે છે. એ પણ જોઈશું કે એનાથી આપણને કઈ રીતે ફાયદો થઈ શકે.