ફૂટનોટ
a આજે યહોવાના ઘણા ભક્તો મુશ્કેલીઓ સહી રહ્યા છે. તેઓનું શરીર ઘડપણ કે બીમારીને કારણે નબળું પડી રહ્યું છે. અમુક વાર આપણે બધા થાકી જઈએ છીએ. એટલે દોડમાં ભાગ લેવાની વાત આવે તો આપણે બધા કદાચ ગભરાઈ જઈએ. પ્રેરિત પાઊલે જીવનની દોડ વિશે વાત કરી હતી. આ લેખમાં જોઈશું કે આપણે કઈ રીતે ધીરજથી દોડી શકીએ અને એ દોડ પૂરી કરી શકીએ.