ફૂટનોટ e ચિત્રની સમજ: જો આપણે વધારે પડતો દારૂ પીએ અથવા બીજાઓને વધારે પડતો પીવા દબાણ કરીએ, તો તેઓને ઠોકર લાગી શકે.