ફૂટનોટ
a એક નમ્ર વ્યક્તિ બીજાઓ માટે દયા બતાવે છે. યહોવા પણ આપણા બધા માટે દયા બતાવે છે. એટલે કહી શકીએ કે યહોવા નમ્ર છે. આ લેખમાં આપણે યહોવાના દાખલા પરથી નમ્રતાના ગુણ વિશે શીખીશું. પછી આપણે શાઊલ રાજા, દાનીયેલ પ્રબોધક અને ઈસુ પાસેથી નમ્રતાના ગુણ વિશે શીખીશું.