ફૂટનોટ
a યહોવા પિતા આપણને ખૂબ પ્રેમ કરે છે. તેમની પાસે અપાર બુદ્ધિ છે અને તે દયાના સાગર છે. એ ગુણો તેમણે બનાવેલી સૃષ્ટિમાં દેખાય આવે છે. લોકોને મરણમાંથી ઉઠાડવાનું તેમણે જે વચન આપ્યું છે, એમાં પણ એ ગુણો દેખાય આવે છે. લોકોને મરણમાંથી ફરી ઉઠાડવા વિશે આપણા મનમાં ઘણા સવાલો હશે, એ વિશે આ લેખમાં ચર્ચા કરીશું. એમાંથી યહોવાનાં પ્રેમ, બુદ્ધિ અને ધીરજ વિશે શું શીખવા મળે છે એ પણ જોઈશું.