ફૂટનોટ
a ઈશ્વરભક્ત બહેનોએ ઘણી મુશ્કેલીઓ સહેવી પડે છે. આ લેખમાં ચર્ચા કરીશું કે ઈસુની જેમ આપણે કઈ રીતે એ બહેનોને સાથ આપી શકીએ. ઈસુએ સ્ત્રીઓ સાથે સમય વિતાવ્યો, તેઓની કદર કરી અને તેઓના પક્ષમાં બોલ્યા. એમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ.