ફૂટનોટ
a લોકો ઈસુ પર કેમ વિશ્વાસ કરતા ન હતા અને આજે તેઓ ઈસુના શિષ્યોનું કેમ સાંભળતા નથી, એના વિશે આપણે ગયા લેખમાં ચાર કારણો જોયાં હતાં. આ લેખમાં આપણે બીજાં ચાર કારણોની ચર્ચા કરીશું. આપણે એ પણ જોઈશું કે જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓ શા માટે દરેક સંજોગોમાં તેમની ભક્તિ કરે છે અને કોઈપણ વાતથી ઠોકર ખાતા નથી.