ફૂટનોટ
a આજે આપણે મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છીએ. પણ એ મુશ્કેલીઓનો સામનો કરવા યહોવા આપણી મદદ કરે છે. આ લેખમાં જોઈશું કે યહોવાએ કઈ રીતે પાઉલ અને તિમોથીને મદદ કરી હતી, જેથી તેઓ મુશ્કેલીઓ છતાં યહોવાની સેવા કરતા રહી શક્યા. એવી ચાર ગોઠવણ વિશે પણ જોઈશું, જેની મદદથી આપણે યહોવાની સેવા કરતા રહી શકીએ.