ફૂટનોટ
a શેતાન એક ચાલાક શિકારી છે. એટલે વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોઈએ, તોપણ તે આપણને ફસાવવા માંગે છે. આ લેખમાં બે ફાંદા વિષે વાત કરીશું, જેનો ઉપયોગ કરીને યહોવા સાથેનો આપણો સંબંધ તોડવાની તે કોશિશ કરે છે. એ છે ઘમંડ અને લાલચ. આપણે અમુક લોકોના ઉદાહરણ જોઈશું જેઓ એવા ફાંદામાં ફસાયા હતા. એ પણ જોઈશું કે આપણે શું કરી શકીએ, જેથી શેતાનના ફાંદામાં ન ફસાઈએ.