ફૂટનોટ
a યહોવાએ આપણને ફક્ત પ્રચાર કરવાનું જ નહિ પણ શીખવવાનું કામ પણ સોંપ્યું છે, જેથી લોકો ઈસુના શિષ્યો બની શકે. આ લેખમાં આપણે ત્રણ સવાલો પર ચર્ચા કરીશું. (૧) આપણે એ કામ કેમ કરીએ છીએ? (૨) શિષ્યો બનાવવાના કામમાં આપણને કેવી મુશ્કેલીઓ આવે છે? (૩) એ મુશ્કેલીઓને આપણે કઈ રીતે દૂર કરી શકીએ?