ફૂટનોટ
a આજે આપણને નિયમશાસ્ત્ર લાગુ પડતું નથી, પણ એમાંથી ઘણું શીખી શકીએ છીએ. જેમ કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એ સિદ્ધાંતોને માનીને આપણે બીજાઓને પ્રેમ કરી શકીશું, સાથે સાથે ઈશ્વરને ખુશ કરી શકીશું. આ લેખમાં આપણે લેવીય અધ્યાય ૧૯ની અમુક કલમો પર ચર્ચા કરીશું.