ફૂટનોટ
a ૨૦૨૨નું વાર્ષિક વચન ગીતશાસ્ત્ર ૩૪:૧૦માંથી છે: “યહોવાને ભજનારાઓને સારી વસ્તુઓની તંગી પડશે નહિ.” ઘણા યહોવાના સાક્ષીઓ ગરીબ છે. તેઓ પાસે વધારે ચીજ-વસ્તુઓ નથી. તો પછી કઈ રીતે કહી શકાય કે તેઓને “સારી વસ્તુઓની તંગી પડશે નહિ”? એ કલમને સમજવાથી કઈ રીતે આવનાર મુશ્કેલ દિવસોનો સામનો કરવા મદદ મળશે?