ફૂટનોટ
a યહોવાએ જ બધું બનાવ્યું છે, એટલે તે આપણી ભક્તિના હકદાર છે. જો આપણે તેમની આજ્ઞાઓ પાળીશું અને તેમના સિદ્ધાંતો પ્રમાણે જીવીશું, તો તે આપણી ભક્તિથી ખુશ થશે. આ લેખમાં આપણે યહોવાની ભક્તિને લગતી આઠ બાબતો વિશે ચર્ચા કરીશું. એ પણ શીખીશું કે કઈ રીતે એ બાબતો વધારે સારી રીતે કરી શકીએ અને કઈ રીતે અનેરી ખુશી મેળવી શકીએ.