ફૂટનોટ
e ચિત્રની સમજ: જોન નોકરી પર ઓવરટાઈમ કરે છે. તે બોસને નારાજ કરવા માંગતો નથી. એટલે જ્યારે બોસ તેને મોડે સુધી કામ કરવાનું કહે ત્યારે તે હા પાડે છે. ટોમ સહાયક સેવક છે. એ સાંજે તે એક વડીલ સાથે ઉત્તેજન આપતી મુલાકાત માટે જાય છે. ટોમે પહેલેથી જ પોતાના બોસને જણાવ્યું હતું કે તે મોડે સુધી કામ નહિ કરી શકે. કેમ કે તેણે અઠવાડિયાની અમુક સાંજ, સભાઓ અને યહોવાની ભક્તિને લગતાં કામો માટે અલગ રાખી છે.