ફૂટનોટ
a આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં ખરાબ લોકો છે. પણ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ નેક છે અને સારાં કામો કરે છે. તમે પણ તેઓમાંના એક હશો. તમે નેક કામો કરો છો કેમ કે તમે યહોવાને બહુ પ્રેમ કરો છો અને તેમને નેક કામો ગમે છે. આ લેખમાં જોઈશું કે નેક હોવું એટલે શું. નેક કામો કરવાથી શું ફાયદો થાય છે. એ પણ શીખીશું કે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાનો આપણો નિર્ણય કઈ રીતે દૃઢ કરી શકીએ.