વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a ૨૦૨૩નું વાર્ષિક વચન આ છે: “સત્ય એ જ તમારા વચનનો સાર છે.” (ગીત. ૧૧૯:૧૬૦) આ વાર્ષિક વચન આપણને દર વખતે યાદ અપાવશે કે બાઇબલ યહોવાનું વચન છે અને એ વાત પર આપણો ભરોસો મજબૂત કરશે. તમને પણ ચોક્કસ એ વાત પર ભરોસો હશે. પણ ઘણા લોકોને બાઇબલ પર ભરોસો કરવો અઘરું લાગે છે. તેઓને લાગે છે કે એની સલાહ કંઈ કામ નહિ આવે. આ લેખમાં ત્રણ પુરાવા જોઈશું, જે આપણે નમ્ર લોકોને બતાવી શકીએ. એનાથી તેઓને પણ બાઇબલ અને એની સલાહ પર ભરોસો કરવા મદદ મળશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો