ફૂટનોટ
a જલદી જ મોટી વિપત્તિ શરૂ થશે. એ સમયે એવા બનાવો બનશે, જે અત્યાર સુધી કદી બન્યા નથી. જો અત્યારે આપણે ધીરજ રાખીશું, ભાઈ-બહેનોને કરુણા બતાવીશું અને તેઓને પ્રેમ કરીશું, તો માનવ ઇતિહાસના સૌથી મુશ્કેલ સમય માટે તૈયાર થઈ શકીશું. ધ્યાન આપો કે પહેલી સદીના ઈશ્વરભક્તો કઈ રીતે એ ગુણો બતાવવાનું શીખ્યા, આજે આપણે કઈ રીતે એ ગુણો બતાવી શકીએ અને એ ગુણો કઈ રીતે આપણને મોટી વિપત્તિ માટે તૈયાર કરશે.