ફૂટનોટ
c હાન્નાએ પોતાની પ્રાર્થનામાં એવા શબ્દોનો ઉપયોગ કર્યો જે મૂસાનાં લખાણોમાં જોવા મળે છે. એનાથી જોઈ શકાય છે કે હાન્નાએ શાસ્ત્રવચનો પર મનન કરવા સમય કાઢ્યો હતો. (પુન. ૪:૩૫; ૮:૧૮; ૩૨:૪, ૩૯; ૧ શમુ. ૨:૨, ૬, ૭) સદીઓ પછી ઈસુની મા મરિયમે પણ યહોવાની સ્તુતિ કરવા એવા શબ્દો વાપર્યા, જે હાન્નાની પ્રાર્થનામાં જોવા મળે છે.—લૂક ૧:૪૬-૫૫.