ફૂટનોટ
a શબ્દોની સમજ: ઘણી જગ્યાએ લગ્ન આ રીતે થાય છે: લગ્નનું પ્રવચન હોય છે, યુગલ એકબીજાને વીંટી પહેરાવે છે, તેઓ ઈશ્વર આગળ એકબીજાને વચન આપે છે અને છેલ્લે એક મિજબાની હોય છે. પણ અમુક જગ્યાએ યુગલ એમાંનું કશું જ કરતા નથી અથવા અમુક બાબતો કરવાનું પસંદ કરે છે. તોપણ એ સારું રહેશે કે યુગલ લગ્નના દિવસે બધું બાઇબલના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કરે.