વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૨૫૦૦
  • ખ-૧૫ યહૂદી કેલેન્ડર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખ-૧૫ યહૂદી કેલેન્ડર
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • શું તમે જાણો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ખ-૧૫ યહૂદી કેલેન્ડર

ખ-૧૫

યહૂદી કેલેન્ડર

Printed Edition

નીસાન (આબીબ) માર્ચ—એપ્રિલ

૧૪ પાસ્ખા

૧૫-૨૧ ખમીર વગરની રોટલી

૧૬ પ્રથમ ફળનું અર્પણ

વરસાદ અને પીગળતા બરફથી યર્દન છલકાય છે

જવ

આઈય્યાર (ઝીવ) એપ્રિલ—મે

૧૪ પાસ્ખાનો બીજો મોકો

સૂકી મોસમની શરૂઆત, મોટા ભાગે સાફ આકાશ

ઘઉં

સીવાન મે—જૂન

૬ અઠવાડિયાઓનો તહેવાર (પચાસમો દિવસ)

ઉનાળાની ગરમી, ચોખ્ખી હવા

ઘઉં, શરૂઆતનાં અંજીર

તામ્મૂઝ જૂન—જુલાઈ

 

ગરમીમાં વધારો, અમુક વિસ્તારોમાં પુષ્કળ ઝાકળ

પહેલી દ્રાક્ષો

એબ જુલાઈ—ઑગસ્ટ

 

સૌથી વધારે ગરમી

ઉનાળાનાં ફળો

અલૂલ ઑગસ્ટ—સપ્ટેમ્બર

 

ગરમી હજુ ચાલુ

ખજૂર, દ્રાક્ષ અને અંજીર

તીશરી (એથાનીમ) સપ્ટેમ્બર—ઑક્ટોબર

૧ રણશિંગડાનો અવાજ

૧૦ પ્રાયશ્ચિત્તનો દિવસ

૧૫-૨૧ માંડવાનો તહેવાર

૨૨ ખાસ સંમેલન

ઉનાળાનો અંત, પહેલા વરસાદની શરૂઆત

ખેડવું

હેસ્વાન (બુલ) ઑક્ટોબર—નવેમ્બર

 

ઝરમર વરસાદ

જૈતૂન

કિસ્લેવ નવેમ્બર—ડિસેમ્બર

૨૫ ઉદ્‍ઘાટનનો તહેવાર

વરસાદમાં વધારો, હિમ, પહાડ પર બરફ

શિયાળામાં ટોળાને અંદર રાખવા

ટેબેથ ડિસેમ્બર—જાન્યુઆરી

 

સૌથી વધારે ઠંડી, વરસાદ, પહાડ પર બરફ

શાકભાજી ઊગવું

શબાટ જાન્યુઆરી—ફેબ્રુઆરી

 

ઠંડી ઓછી થવી, વરસાદ હજુ ચાલુ

બદામને ફૂલ લાગવાં

અદાર ફેબ્રુઆરી—માર્ચ

૧૪, ૧૫ પૂરીમ

વારંવાર ગાજવીજ અને કરા

શણ

વિઅદાર માર્ચ

આ મહિનો ૧૯ વર્ષના સમયગાળામાં સાત વખત ઉમેરાતો

   

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો