વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૨૪૭૬-૨૪૭૭
  • ખ-૫ મંડપ અને પ્રમુખ યાજક

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખ-૫ મંડપ અને પ્રમુખ યાજક
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • ‘ઊભા રહો ને યહોવા તમારો કેવો બચાવ કરે છે એ જુઓ’
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ખ-૫ મંડપ અને પ્રમુખ યાજક

ખ-૫

મંડપ અને પ્રમુખ યાજક

Printed Edition

મંડપના જુદા જુદા ભાગ

  1. ૧ કોશ (નિર્ગ ૨૫:૧૦-૨૨; ૨૬:૩૩)

  2. ૨ પડદો (નિર્ગ ૨૬:૩૧-૩૩)

  3. ૩ પડદા માટે થાંભલો (નિર્ગ ૨૬:૩૧, ૩૨)

  4. ૪ પવિત્ર સ્થાન (નિર્ગ ૨૬:૩૩)

  5. ૫ પરમ પવિત્ર સ્થાન (નિર્ગ ૨૬:૩૩)

  6. ૬ પડદો (નિર્ગ ૨૬:૩૬)

  7. ૭ પડદા માટે થાંભલો (નિર્ગ ૨૬:૩૭)

  8. ૮ તાંબાની કૂંભી (નિર્ગ ૨૬:૩૭)

  9. ૯ ધૂપવેદી (નિર્ગ ૩૦:૧-૬)

  10. ૧૦ અર્પણની રોટલીની મેજ (નિર્ગ ૨૫:૨૩-૩૦; ૨૬:૩૫)

  11. ૧૧ દીવી (નિર્ગ ૨૫:૩૧-૪૦; ૨૬:૩૫)

  12. ૧૨ મંડપ માટે શણનો પડદો (નિર્ગ ૨૬:૧-૬)

  13. ૧૩ મંડપ માટે બકરાના વાળનો પડદો (નિર્ગ ૨૬:૭-૧૩)

  14. ૧૪ ઘેટાના ચામડાનો પડદો (નિર્ગ ૨૬:૧૪)

  15. ૧૫ સીલ માછલીના ચામડાનો પડદો (નિર્ગ ૨૬:૧૪)

  16. ૧૬ ઊભાં ચોકઠાં (નિર્ગ ૨૬:૧૫-૧૮, ૨૯)

  17. ૧૭ ઊભાં ચોકઠાં નીચે ચાંદીની કૂંભી (નિર્ગ ૨૬:૧૯-૨૧)

  18. ૧૮ દાંડો (નિર્ગ ૨૬:૨૬-૨૯)

  19. ૧૯ ચાંદીની કૂંભી (નિર્ગ ૨૬:૩૨)

  20. ૨૦ તાંબાનો કુંડ (નિર્ગ ૩૦:૧૮-૨૧)

  21. ૨૧ અગ્‍નિ-અર્પણની વેદી (નિર્ગ ૨૭:૧-૮)

  22. ૨૨ આંગણું (નિર્ગ ૨૭:૧૭, ૧૮)

  23. ૨૩ પ્રવેશદ્વાર (નિર્ગ ૨૭:૧૬)

  24. ૨૪ શણના પડદા (નિર્ગ ૨૭:૯-૧૫)

પ્રમુખ યાજક

નિર્ગમનના ૨૮મા અધ્યાયમાં ઇઝરાયેલના પ્રમુખ યાજકના પોશાકનું વિગતવાર વર્ણન છે

  • પાઘડી (નિર્ગ ૨૮:૩૯)

  • સમર્પણની પવિત્ર નિશાની (નિર્ગ ૨૮:૩૬; ૨૯:૬)

  • ગોમેદનો પથ્થર (નિર્ગ ૨૮:૯)

  • સાંકળી (નિર્ગ ૨૮:૧૪)

  • ૧૨ કીમતી પથ્થરોવાળું ન્યાયનું ઉરપત્ર (નિર્ગ ૨૮:૧૫-૨૧)

  • એફોદ અને એનો ગૂંથેલો કમરપટ્ટો (નિર્ગ ૨૮:૬, ૮)

  • ભૂરા રંગનો બાંય વગરનો ઝભ્ભો (નિર્ગ ૨૮:૩૧)

  • કોર પર ઘંટડીઓ અને દાડમો (નિર્ગ ૨૮:૩૩-૩૫)

  • બારીક શણનો ચોકડીવાળો ઝભ્ભો (નિર્ગ ૨૮:૩૯)

  • સમયરેખા

  • ઈ.સ. પૂર્વે ૧૫૧૨ મંડપનું બાંધકામ પૂરું થયું

  • ઈ.સ. પૂર્વે ૧૦૨૬ મંદિરનું ઉદ્‍ઘાટન

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો