બૉક્સ ૯-ચ
“બધી બાબતોને સુધારવાનો સમય”
પ્રેરિતોનાં કાર્યો ૩:૨૧
પ્રેરિત પિતરે ‘બધી બાબતોને સુધારવાના સમયની’ વાત કરી. તે આવનાર સુંદર મજાની નવી દુનિયા વિશે જણાવતા હતા. ઈસુ ખ્રિસ્ત રાજા બન્યા ત્યારથી એ સમયની શરૂઆત થઈ અને ૧,૦૦૦ વર્ષના રાજના અંત સુધી ચાલુ રહેશે.
૧૯૧૪—ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં રાજા બને છે. ૧૯૧૯થી ઈશ્વરભક્તો ફરીથી શુદ્ધ ભક્તિ કરવા લાગે છે
છેલ્લા દિવસો
આર્માગેદન—ખ્રિસ્તનું હજાર વર્ષનું રાજ શરૂ. ‘બધી બાબતોને સુધારવાના સમયમાં’ પૃથ્વી પરના ઈશ્વરભક્તો તન-મનથી તંદુરસ્ત
હજાર વર્ષનું રાજ
હજાર વર્ષનું રાજ પૂરું—શુદ્ધ ભક્તિ ફરીથી શરૂ કરવાનું કામ ઈસુ પૂરું કરશે. રાજ્ય યહોવાને પાછું સોંપશે
હંમેશ માટેની નવી દુનિયા
ઈસુના રાજ્યના આશીર્વાદો
ઈશ્વરના નામનો જયજયકાર
બીમાર લોકો તંદુરસ્ત
ઘડપણ જશે, યુવાની આવશે
ગુજરી ગયેલા જીવતા થશે
ઈશ્વરભક્તોમાં કોઈ જ ખામી નહિ હોય
સુંદર મજાની ધરતી