-
દુનિયાના અંત વિષે ચાર સવાલોના જવાબચોકીબુરજ—૨૦૧૦ | સપ્ટેમ્બર ૧
-
-
ઇતિહાસમાંથી શીખીએ. પીતરે આમ લખ્યું: ‘ઈશ્વરે પુરાતન જગતને પણ છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નુહને અને તેની સાથેના સાત માણસોને બચાવ્યા.’ (૨ પીતર ૨:૫) મશ્કરી કરનારાઓ વિષે પીતરે આમ કહ્યું: ‘તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરના કહેવાથી આકાશો પ્રથમથી હતાં, અને પૃથ્વી પાણીથી અને પાણીમાં બાંધેલી હતી. તેથી તે વેળાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું; પણ હમણાંનાં આકાશ અને પૃથ્વીa ઈશ્વરના કહેવાથી ન્યાયકાળ અને અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં અને બાળવાને માટે તૈયાર રાખેલાં છે.’—૨ પીતર ૩:૫-૭.
-
-
દુનિયાના અંત વિષે ચાર સવાલોના જવાબચોકીબુરજ—૨૦૧૦ | સપ્ટેમ્બર ૧
-
-
[પાન ૭ પર ચિત્રનું મથાળું]
-