૧૮-ખ
નાણું અને વજન
હિબ્રૂ શાસ્ત્રવચનોમાં નાણું અને વજન
ગેરાહ (૧/૨૦ શેકેલ) ૦.૫૭ ગ્રા. / ૦.૦૧૮૩૫ ઔંસ ૧૦ ગેરાહ = ૧ બેકાહ |
બેકાહ ૫.૭ ગ્રા. / ૦.૧૮૩૫ ઔંસ ૨ બેકાહ = ૧ શેકેલ |
પીમ ૭.૮ ગ્રા. / ૦.૨૫૦૮ ઔંસ ૧ પીમ = ૨/૩ શેકેલ |
શેકેલ વજનિયું શેકેલ ૧૧.૪ ગ્રા. / ૦.૩૬૭ ઔંસ ૫૦ શેકેલ = ૧ મીના |
મીના ૫૭૦ ગ્રા. / ૧૮.૩૫ ઔંસ ૬૦ મીના = ૧ તાલંત |
તાલંત ૩૪.૨ કિ.ગ્રા. / ૧,૧૦૧ ઔંસ |
દારીક (ઈરાની, સોનું) ૮.૪ ગ્રા. / ૦.૨૭ ઔંસ |
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં નાણું અને વજન
લેપ્ટન (યહુદી, તાંબુ કે કાંસું) ૧/૨ ક્વોડ્રન્સ |
ક્વોડ્રન્સ (રોમન, તાંબુ કે કાંસું) ૨ લેપ્ટા |
અસારિયન (રોમન અને પ્રાંતીય, તાંબુ કે કાંસું) ૪ ક્વોડ્રન્ટ્સ |
દીનાર (રોમન, ચાંદી) ૬૪ ક્વોડ્રન્ટ્સ ૩.૮૫ ગ્રા. / ૦.૧૨૪ ઔંસ = ૧ દિવસની મજૂરી (૧૨ કલાક) |
ડ્રાક્મા (ગ્રીક, ચાંદી) ૩.૪ ગ્રા. / ૦.૧૦૯ ઔંસ = ૧ દિવસની મજૂરી (૧૨ કલાક) |
ડીડ્રાક્મા (ગ્રીક, ચાંદી) ૨ ડ્રાક્મા ૬.૮ ગ્રા. / ૦.૨૧૮ ઔંસ = ૨ દિવસની મજૂરી |
અંત્યોખનો ટેટ્રાડ્રાક્મા તૂરનો ટેટ્રાડ્રકમા (તૂરનો ચાંદીનો શેકેલ) ટેટ્રાડ્રાક્મા (ગ્રીક, ચાંદી; ચાંદીનો સ્ટેટર પણ કહેવાતો) ૪ ડ્રાક્મા ૧૩.૬ ગ્રા. / ૦.૪૩૬ ઔંસ = ૪ દિવસની મજૂરી |
મીના ૧૦૦ ડ્રાક્મા ૩૪૦ ગ્રા. / ૧૦.૯ ઔંસ = આશરે ૧૦૦ દિવસની મજૂરી |
તાલંત ૬૦ મીના ૨૦.૪ કિ.ગ્રા. / ૬૫૪ ઔંસ = આશરે ૧૯ વર્ષની મજૂરી |
શેર (રોમન) ૩૨૭ ગ્રા. / ૧૧.૫ ઔંસ
|