વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 માર્ચ પાન ૧૫
  • સમજી વિચારીને મિત્રો પસંદ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સમજી વિચારીને મિત્રો પસંદ કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • શું એક માણસની હિંમતથી ઘણાનું જીવન બચી શકે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સમજી-વિચારીને મિત્રો બનાવીએ
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 માર્ચ પાન ૧૫
મોઆબી સ્ત્રીઓ પોતાની સાથે જોડાવા ઇઝરાયેલી પુરુષોને આમંત્રણ આપી રહી છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સમજી વિચારીને મિત્રો પસંદ કરો

મોઆબમાં ઇઝરાયેલીઓ સાથે જે બન્યું એમાંથી આપણને ચેતવણી મળે છે. (૧કો ૧૦:૬, ૮, ૧૧) મોઆબ દેશની સ્ત્રીઓએ ઇઝરાયેલીઓને વ્યભિચાર કરવા લલચાવ્યા. તેઓએ એ સ્ત્રીઓ સાથે સંબંધો બાંધ્યા અને મૂર્તિપૂજા પણ કરી. આમ તેઓએ યહોવા વિરુદ્ધ ઘોર પાપ કર્યું, એનાથી ખરાબ પરિણામો આવ્યાં. (ગણ ૨૫:૯) આપણી સાથે કામ કરનારા, સાથે ભણનારા, પડોશીઓ, સગાં-વહાલાં અને ઓળખીતાઓ બધા જ કંઈ યહોવાની ભક્તિ નથી કરતા. એવા લોકો સાથે વધારે પડતી સંગત રાખવાથી આપણે પણ ઇઝરાયેલીઓની જેમ મુશ્કેલીમાં મુકાઈ શકીએ.

ઇઝરાયેલીઓનો દાખલો આપણા માટે ચેતવણી—ઝલક વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  •  ઇઝરાયેલીઓનો દાખલો આપણા માટે ચેતવણી—ઝલક નામના વીડિયોનું દૃશ્ય છે. યામીન અને બીજા લોકોને ઝિમ્રી મોઆબી સ્ત્રીઓ વિશે જણાવી રહ્યો છે.

    ઝિમ્રી અને બીજા પુરુષોએ યામીનને કેવા ખોટા વિચારો જણાવ્યા?

  •  ઇઝરાયેલીઓનો દાખલો આપણા માટે ચેતવણી—ઝલક નામના વીડિયોનું દૃશ્ય છે. ફીનહાસ યામીનને સમજાવી રહ્યો છે.

    ફીનહાસે કઈ રીતે યામીનના વિચારો સુધાર્યા?

  • સાક્ષી ન હોય એવા લોકો સાથે મિત્ર જેવો વહેવાર રાખવો અને તેઓના મિત્ર બનવું, એ બન્‍નેમાં શું ફરક છે?

  • મંડળમાં પણ આપણે શા માટે સમજી વિચારીને મિત્રો પસંદ કરવા જોઈએ?

  • આપણે સોશિયલ મીડિયા પરના ચેટ ગ્રૂપના લોકોને ઓળખતા ન હોવાથી તેઓ સાથે દોસ્તી કેમ ન કરવી જોઈએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો