વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 મે પાન ૬
  • યહોવામાં આશરો લઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવામાં આશરો લઈએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • યહોવાની નજરમાં મનુષ્યનું જીવન કીમતી છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • શું તમે યહોવામાં આશ્રય લો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • શું તમને યાદ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • “લે તારો દીકરો!”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 મે પાન ૬

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવામાં આશરો લઈએ

ઇઝરાયેલમાં છ આશ્રય શહેરો હતા. કોઈનાથી અજાણતા કોઈનું ખૂન થઈ જાય તો સહેલાઈથી ત્યાં નાસી જઈ શકતો (ગણ ૩૫:૧૫; w૧૭.૧૧ ૯ ¶૪)

ઇઝરાયેલમાં ન્યાયાધીશો ન્યાય કરતા (ગણ ૩૫:૨૪; w૧૭.૧૧ ૯ ¶૬)

આશ્રય શહેરોમાં આશરો લેનારનું જીવન બચી જતું (ગણ ૩૫:૨૫; w૧૭.૧૧ ૧૧ ¶૧૩)

કોઈ વ્યક્તિથી અજાણતાં કોઈનું ખૂન થઈ જાય તો તે આશ્રય શહેરમાં જતી અને રક્ષણ મેળવવા બલિદાનો ચઢાવતી. આજે આપણે પણ ઈશ્વરની દયા અને માફી મેળવવા જરૂરી પગલાં ભરવા જોઈએ.

એક યુવાન ઝૂકીને પોતાની ભૂલનો પસ્તાવો કરે છે. ચિત્રો: યહોવા પાસે માફી માંગે છે. ૧. ઇઝરાયેલના સમયમાં શહેરના પ્રવેશદ્વાર પાસે વડીલો આગળ એક પુરુષ પોતાનો ગુનો જણાવે છે. ૨. આગળ જોયો તે યુવાન પોતાનો પાપનો પસ્તાવો કરીને બે વડીલોને મળે છે.
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો