વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • rr પાન ૧૪૦-૧૪૧
  • બે અલગ અલગ મંદિરથી શું શીખવા મળે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બે અલગ અલગ મંદિરથી શું શીખવા મળે છે?
  • આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • મથાળાં
  • સરખી માહિતી
  • હઝકિયેલે જોયેલું મંદિર
  • પાઉલે જણાવેલું ભવ્ય મંદિર
  • યહોવાના ભવ્ય મંદિરમાં ભક્તિ​—એક અનમોલ લહાવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • “મંદિરનું વર્ણન કર”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • “મંદિરનો નિયમ આ છે”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • હઝકીએલના મુખ્ય વિચારો—૨
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
વધુ જુઓ
આખી ધરતી પર યહોવાની ભક્તિ!
rr પાન ૧૪૦-૧૪૧
ચિત્રો: ૧. મંદિરમાં આ પ્રાણીઓનું બલિદાન આપવામાં આવતું હતું. ૨. વધસ્તંભ પર ઈસુ.

બૉક્સ ૧૩-ક

બે અલગ અલગ મંદિરથી શું શીખવા મળે છે?

હઝકિયેલે જોયેલું મંદિર

  • હઝકિયેલે એના વિશે બાબેલોનની ગુલામીમાં ગયેલા યહૂદીઓને જણાવ્યું

  • એમાં એક વેદી હતી, જેના પર ઘણાં બલિદાનો ચઢાવવામાં આવતાં હતાં

  • એનાથી જોવા મળે છે કે ભક્તિ માટે યહોવાનાં ધોરણો કેટલાં ઊંચાં છે

  • ૧૯૧૯થી ફરી શરૂ થયેલી શુદ્ધ ભક્તિ પર એ આપણું ધ્યાન દોરે છે

પાઉલે જણાવેલું ભવ્ય મંદિર

  • પાઉલે એના વિશે હિબ્રૂ ભાઈ-બહેનોને જણાવ્યું

  • એમાં એક વેદી હતી, જેના પર “એક જ વાર અને હંમેશ માટે” એક જ બલિદાન ચઢાવવામાં આવ્યું હતું (હિબ્રૂ. ૧૦:૧૦)

  • એ ભક્તિ માટેની યહોવાની ગોઠવણ છે, જે ઈસુના બલિદાનના આધારે છે. મુલાકાતમંડપ અને યરૂશાલેમનાં બંને મંદિરો એ ગોઠવણને રજૂ કરતાં હતાં

  • ૨૯-૩૩ની સાલ સુધી ઈસુએ પ્રમુખ યાજક તરીકે જે કામ કર્યું, એના પર એ આપણું ધ્યાન દોરે છે

પ્રકરણ ૧૩, ફકરા ૭-૧૪ પર પાછા જાઓ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો