વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 સપ્ટેમ્બર પાન ૩
  • બીજાઓને મદદ કરો, જેથી તેઓ બનતું બધું કરી શકે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બીજાઓને મદદ કરો, જેથી તેઓ બનતું બધું કરી શકે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • તેમણે પોતાના અધિકારનો ઉપયોગ બીજાઓના ભલા માટે કર્યો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સારી વાતચીતનો એક દાખલો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • એસ્તેરની જેમ મર્યાદામાં રહેવા બનતું બધું કરીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • યહોવાએ ગરીબોને મદદ કરવા નિયમો બનાવ્યા હતા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 સપ્ટેમ્બર પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો

બીજાઓને મદદ કરો, જેથી તેઓ બનતું બધું કરી શકે

મોર્દખાય હિંમતવાન અને યહોવાને વફાદાર હતા (એસ્તે ૩:૨-૪; ia ૧૩૧ ¶૧૮)

તેમણે એસ્તેરને એ સમજવા મદદ કરી કે તે કઈ રીતે પોતાના લોકોને મદદ કરી શકે છે (એસ્તે ૪:૭, ૮; ia ૧૩૨-૧૩૩ ¶૨૧, ૨૩)

તેમણે એસ્તેરને હિંમત બતાવવા અને યહોવા પર ભરોસો રાખવા ઉત્તેજન આપ્યું (એસ્તે ૪:૧૨-૧૪; ia ૧૩૩ ¶૨૨-૨૩)

ચિત્રો: ૧. એક વડીલ એક યુવાન સાથે પ્રચાર દરમિયાન તેને ઉત્તેજન આપી રહ્યા છે. ૨. એ યુવાન રાજ્ય પ્રચારકો માટેની શાળાનું ફોર્મ ભરી રહ્યો છે. ૩. પછીથી એ યુવાન રાજ્ય પ્રચારકો માટેની શાળામાંથી ગ્રૅજ્યુએટ થાય છે.

પોતાને પૂછો: ‘શું મારી વાતો અને કામોથી મંડળનાં ભાઈ-બહેનોને પોતાનાથી બનતું બધું કરવા મદદ મળે છે?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો